[New] Good Night Suvichar Quotes in Gujarati | શુભ રાત્રી SMS

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
શું તમે Good Night માટે સુવિચાર શોધી રહ્યા છો? હાં, તો તમે એકદમ સાચી જગ્યા એ આવ્યા છો!

નમસ્કાર મિત્રો, અમે આજે આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest ગુજરાતીમા Good Night Quotes, Shayari,  Suvichar, Text SMS, and Images લઈ આવ્યા છીએ જે તમને ગમશે. અમે આ પોસ્ટ બનાવતા ઘણી બાબતો નું ધ્યાન રાખીને બનાવી છે તો અમને આશા છે તમને ગમશે.

જેટલું વહેલી સવારે ગુડ મોર્નિંગ સુવિચાર મોકલવો જરૂરી છે એટલા જ રાત્રે સુતા પહેલા ગુડ નાઈટ સુવિચાર મોકલવા જરૂરી છે એટલે અહી સરસ સુવિચાર મુક્યા છે.

આ પોસ્ટમાં 150+  Good Night Suvichar તમારા માટે રજુ કર્યા છે જે આપડી સરળ ભાષા ગુજરાતીમાં છે.

Good Night Quotes, Suvichar & Shayari in Gujarati | શુભ રાત્રી SMS

અહીં અમે રજૂ કરેલ  Good Night Quotes,  Good Night Suvichar,  Good Night Text Message,  Good Night Status અને Images જે તમે તમારા મિત્રો, પરિવારજનો, સગાવહાલાંઓ અને ખાસ તમારી પ્રિયતમાને😉 મોકલી શકો છો. આવા સારા સુવિચાર મોકલીશું તો તેમને પણ ગમશે અને આખા દિવસનો થાક ઉતરશે. તો ચાલો ગુડ નાઈટ સુવિચાર દેખીએ અને તેને તમે કોપી કરી તમારા મિત્રો ને મોકલી શકો છો.

અહીં અમે નીચે ગુજરાતી Good Night Suvichar સાથે ફોટો પણ રજુ કર્યા છે જે દેખી ડાઉનલોડ પણ કરી શકો છો. ગુડ નાઈટ સુવિચાર ના text copy કરી મોકલી શકાશે.

ગુડ નાઈટ સુવિચાર શુભ રાત્રી SMS

માં-બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે કે,
ઉજાગરાતો કોઈ નહિ જુએ, પણ ધજાગરા આખું જગત જોશે !!
🥀 શુભ રાત્રી 🥀

કિનારા ઉપર ગબડી ગબડીને જેમ પથ્થરો સુવાળા બને છે,
એમ કાર્ય અને વાણીથી લોકો શ્રેષ્ઠ બને છે !!
🥀 શુભ રાત્રી 🥀

કેવી રીતે સાબિત કરવું કે
આપણે સાચા છીએ
લાગણીઓ કોઈને સમજાતી નથી..
અને એક્ટીંગ આપણને આવડતી નથી...
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.

ક્યારેક ક્યારેક આપડે કોઈના માટે એટલા પણ ખાસ નથી હોતા,
જેટલા આપણે સમજીએ છીએ.
🥀 શુભ રાત્રી 🥀

સપ્તરંગની બનેલી આ દુનિયામાં
ઈશ્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા,
દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે !!
🥀 શુભ રાત્રી 🥀

તમે ભલે કરોડો રૂપિયા કમાઈ લો,
પણ બાળપણના એ દિવસો પાછા
નહીં ખરીદી શકો હો સાહેબ !!
🥀 શુભ રાત્રી 🥀

જેમ ફક્ત એક જોકરથી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે,
તેમ ફક્ત એક ઠોકરથી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.

છેતરીને ક્યાં જશો સાહેબ,
લોકો છેતરાય જશે ઉપરવાળો નહીં !!
🥀 શુભ રાત્રી 🥀

કોઈને #Prove કરવા નહીં,
ખુદને #Improve કરવા મહેનત કરો !!
🥀 શુભ રાત્રી 🥀

ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખા જ હોવાં જોઈએ,
તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠહેરવાનું મન થાય
🥀 શુભ રાત્રી 🥀

ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા,
સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !!
🥀શુભ રાત્રી🥀

લાગણીનું તો છે ઘાસ જેવું, ઉગી આવે જ્યાં મળે ભીનાશ જેવું !!
🥀 શુભ રાત્રી 🥀

કોઈનો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી સાહેબ,
પણ એ એને મળેલા સંસ્કાર હોય છે !!
🥀 શુભ રાત્રી 🥀

કોઈનો હાથ પકડવો ખુબ સહેલો છે સાહેબ,
કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખુબ અઘરો છે !!
🥀 શુભ રાત્રી 🥀

દિલથી દુવાકરો તો માંગેલું બધું જ મળી જાય છે,
વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મનો પણ નમી જાય !!
🥀 શુભ રાત્રી 🥀

એકદમ સરળ ગણિત છે દોસ્ત,
વસ્તુ હોય કે સંબંધ વિકલ્પ વધે એટલે કિમત આપોઆપ ઘટી જાય છે !!
🥀 શુભ રાત્રી 🥀

ખાલી નોટો ના રંગ બદલવાથી જ ઘણા લોકોના
જીવ નીકળી ગયા, તો જયારે ઔલાદ રંગ બદલે ત્યારે
એ માં-બાપ ઉપર શું વીતતી હશે !!
🥀 શુભ રાત્રી 🥀

એક સફળ વ્યક્તિ પાછળ,
ઘણાં બધા અસફળ વર્ષો હોય છે !!
🥀 શુભ રાત્રી 🥀

શું કરવું કે ના કરવું એ તમારા હાથની વાત છે,
બાકી કોઈના હાથની કઠપૂતળી ક્યારેય ના બનતા !!
🥀 શુભ રાત્રી 🥀

તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી પરંતુ
આદત બદલો તો,
નક્કી છે કે તમારી આદત તમારું ભવિષ્ય બદલી નાખશે !!
🥀 શુભ રાત્રી 🥀

જે સપના ખરેખર સાચા થવાના જ હોય છે,
તે કદી આપણને શાંતીથી સુવા નથી દેતા !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
પેપર માં આવતો નિબંધ અને જીવન માં
બંધાતો સંબંધ જો મનગમતો હોય ને સાહેબ...
તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે
લાગણીઓ કોઈ દિવસ ખૂટતી નથી.
🥀 શુભ રાત્રી 🥀

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે...?
🥀 શુભ રાત્રી 🥀

એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે,
જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !!
🥀 શુભ રાત્રી 🥀

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે... ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
જ્યારે તમે સૂતા હો ત્યારે દરેક રાત એ નિશાની છે કે,
નવી શરૂઆત તમારી રાહ જુએ છે.
🥀 શુભ રાત્રી 🥀

જે માણસ સાચો હોય છે, તે લોકોના હ્રદય માં રહે છે,
પણ જે માણસ દયાળુ હોય છે, તે ઈશ્વર ના હ્રદય માં રહે છે !!
🥀 શુભ રાત્રી 🥀

સારા સમય માં જળવાયો, ખરાબ સમય માં ઓળખાયો,
સમય અને માણસ અહીં રગેરગમાં પરખાયો !!
🥀 શુભ રાત્રી 🥀

વિશ્વાસ ની વાત છે સાહેબ,
૧૦૦ રુપીયાનાં
તાળાં નાં ભરોસે લાખો રુપીયા ની
વસ્તુ આપણે મુકીએ જ છીએ ને...
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે !!
🥀 શુભ રાત્રી 🥀

તારા વગરની રાત મારે નાં જોઈએ,
સપનામાં તો બસ તું જ જોઈએ !!
🥀 શુભ રાત્રી 🥀

પૈસા વગર જીંદગી માણી શકાય, પરંતુ,
જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં...
🥀 શુભ રાત્રી 🥀

મનનું મનમાં રાખતા નહીં તક મળે ત્યાં બોલી દેજો,
ઘુંચ બનવાની રાહ ના જોતા ગાંઠ મળે ત્યાં ખોલી લેજો !!
🥀 શુભ રાત્રી 🥀

લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી
ઉંમરલાયક તો બાંકડે બેઠા બેઠા પણ થઈ જવાય
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
અક્કલ આવી હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
🥀 શુભ રાત્રી 🥀

જેમની Life માં આપણા જેવા હજાર હોય,
એની Life થી સો કદમ દુર રહેવું જ સારું !!
🥀 શુભ રાત્રી 🥀

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું પરંતું,
માણસોમાં સારુ શું છે તે શોધીશું તો ફાવી જઈશું...
🥀 શુભ રાત્રી 🥀

તમે કરી તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો,
અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું
કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલીજ છે કે
સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.
🥀 શુભ રાત્રી 🥀

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
🥀 શુભ રાત્રી 🥀

સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે
જરૂરી હોવું સુંદર છે..
🥀 શુભ રાત્રી 🥀

માન એમને આપવું જે એને લાયક હોય,
એમને નહીં જે એની માંગણી કરતા હોય !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
જીંદગી નું દરેક ડગલું પુરી તૈયારી અને,
આત્મવિશ્વાસ સાથે ભરો! દરજી અને સુથાર ના નિયમ ની જેમ..
માપવું બે વાર, કાપવું એક જ વાર !!
🥀 શુભ રાત્રી 🥀

અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે,
સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
🥀 શુભ રાત્રી 🥀

દુનિયાથી વફાદારીની આશા ન રાખો,
જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
🥀 શુભ રાત્રી 🥀

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
🥀 શુભ રાત્રી 🥀

જિંદગી પણ એક રાત જેવી છે,
જે મળી જાય એ પોતાનું અને જે ના મળે એ બસ એક સપનું !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
જો વ્યક્તિના ઈરાદા પક્કા હોય તો તે દરેક મુશ્કેલી નો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે
કામ તો આખી જિંદગી રહેશે વાલા બસ આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ઘણું છે
🥀 શુભ રાત્રી 🥀

ભૂલી જ વું અને ભુલાવી દેવું આ બધું મગજ નું કામ છે
તમે તો દિલમાં ર હો છો ચિંતા નાં કરતા
🥀 શુભ રાત્રી 🥀

શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે,
એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે !!
🥀 શુભ રાત્રી 🥀

સમય અનેક જખમ આપે છે….
એટલે તો ઘડિયાળ માં કાટા હોય છે,
ફૂલ નથી હોતા,
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે
“કેટલા વાગ્યા?”
🥀 શુભ રાત્રી 🥀

તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી.
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે
સ્માઇલ તમે પણ આપી હતી.
🥀 શુભ રાત્રી 🥀

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર
જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
🥀 શુભ રાત્રી 🥀

યાદોનું બંધન તોડવું એટલું આસાન નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા હોય છે લોહીની જેમ !!
🥀 શુભ રાત્રી 🥀

એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે.
પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં...
🥀 શુભ રાત્રી 🥀

❛પુસ્તક અને માણસ બંને વાંચતા શીખો, પુસ્તક થી જ્ઞાન મળશે,
ને માણસ થી અનુભવ❜
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે,
કોઈ Permanent નથી ને જીવન આગળ વધતું જાય છે !!
🥀 શુભ રાત્રી 🥀

જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે,
ત્યારે તમારે એનું મીઠું લીંબુ સરબત બનાવવું જોઈએ !!
🥀 શુભ રાત્રી 🥀

એક દોસ્ત કહે છે ,
હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું ,
પણ એક સાચો દોસ્ત કહે છે , કે
તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે ,
જયારે હું તારી સાથે હોય .
🥀 શુભ રાત્રી 🥀

સમજદાર લોકો ક્યારેય ચર્ચામાં નથી ઉતરતા,
એ તો બસ આગ લગાવીને બાજુમાં ખસી જાય છે !!
🥀 શુભ રાત્રી 🥀

કાંટા ભલેને હતા મારગમાં પગલાં માત્ર ફૂલો પર જ પડ્યા,
દયા હતી પ્રભુની મુજ પર કે તમારા જેવા મિત્ર મળ્યા !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.

કોઈની બોલતી બંધ કરવા કરતા બોલતા કરીએ,
કારણ કે જીવન માણવા માટે છે તાણવા માટે નહીં !!
🥀 શુભ રાત્રી 🥀

કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો
દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે
🥀 શુભ રાત્રી 🥀

જ્યારે હજારો સપના તૂટી જાય ને ત્યારે,
જીવીત કરનાર બે જ વ્યક્તિ મળે છે.
માઁ અને બાપ
🥀 શુભ રાત્રી 🥀

સંબંધો MOOD થી MAINTAIN ના થાય,
એને MATURITY થી જ HANDLE કરવા પડે !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!
🥀 શુભ રાત્રી 🥀

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું, પરંતુ…
માણસોમાં સારુ શું છે તે શોધીશું, તો ફાવી જઈશું.
🥀 શુભ રાત્રી 🥀

અપમાનના પુરાવા આપી શકાતા નથી
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમા માપી શકાતી નથી
🥀 શુભ રાત્રી 🥀

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને, ત્યારે...
ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
કંઈ જ ફરક નથી પડતો કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું,
ફરક એ જ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું !!
🥀 શુભ રાત્રી 🥀

બદલાતી સીઝનની સાથે
સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક
તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
🥀 શુભ રાત્રી 🥀

જવું હોય એને જવા દો સાહેબ,
આજે રોકાઈ જશે તો કાલે જતા જ રહેશે !!
🥀 શુભ રાત્રી 🥀

ભૂલ કરવી એ ખોટું નથી સાહેબ,
ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
જે છોડીને જતા રહ્યા છે એને યાદ ના કરો,
જે તમારી પાસે છે એને બરબાદ ના કરો !!
🥀 શુભ રાત્રી 🥀

જો રોટલીમાં ઘી અને બોલવામાં જી લાગી જાય ને,
તો સ્વાદ અને ઈજ્જત બેઉ વધી જાય છે હો સાહેબ !!
🥀 શુભ રાત્રી 🥀

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,
ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
🥀 શુભ રાત્રી 🥀

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યા જ નહીં,
કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !!
🥀 શુભ રાત્રી 🥀

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય, 
ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.

❛દિલોમાં એજ વસે છે.., જેનું મન સાફ હોય.
કારણકે સોય માં એજ દોરો પ્રવેશ કરી શકે છે જેમાં કોઈ ગાંઠ નાં હોય.❜
🥀 શુભ રાત્રી 🥀

હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો?
તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે
જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
🥀 શુભ રાત્રી 🥀

લાગણી ગોઠવાઈ ગઈ લયમાં
તો ગઝલ ગુંજી ઊઠી સુરાલયમાં.
🥀 શુભ રાત્રી 🥀

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,
છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે,
ત્યારે યાદ રાખો કે,
વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
🥀 શુભ રાત્રી 🥀

આપણે જેને વહેવાર કહેતા હોઈએ છીએ,
મોટાભાગે એ હિસાબ કિતાબ જ હોય છે !!
🥀 શુભ રાત્રી 🥀

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહેબ આગળથી કફન પણ લેશો.
🥀 શુભ રાત્રી 🥀

હું રોજ રાત્રે વીતેલા દિવસને અગ્નિદાહ આપું છું,
અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
કોઈપણ વ્યક્તિ સાથે વધારે પડતા નજીક ના થવું,
આજનો માણસ રોજ સવારે નવી લાગણીઓ સાથે ઉઠે છે !!
🥀 શુભ રાત્રી 🥀

અનુભવે સિંહને મૌન રહેતા શીખવી દીધું,
ગર્જના કરીને ક્યારેય શિકાર નથી કરી શકાતો !!
🥀 શુભ રાત્રી 🥀

દરવાજા પર શુભ લાભ લખવાનો કોઈ અર્થ નથી,
વિચારો શુભ રાખો તો જિંદગીમાં લાભ જ લાભ છે !!
🥀 શુભ રાત્રી 🥀

સાવ સાદા વિચારો સાથે લઈને ચાલો દોસ્ત,
દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે !!
🥀 શુભ રાત્રી 🥀

આ પોસ્ટમાં ખાસ તમારા માટે Latest Gujarati Good Night Quotes, Shayari, Suvichar, Text SMS, and Images લઇ આવ્યા છીએ. શુભ રાત્રી સંદેશ sms પણ છે.
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે
સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે
જરૂરી હોવું સુંદર છે.
🥀 શુભ રાત્રી 🥀

જીવનમાં હંમેશા હસતા રહો સાહેબ,..
કારણ કે....,
દુનિયાનો દરેક માણસ
ખિલેલા ફુલ અને ખિલેલા ચહેરાઓને જ પસંદ કરે છે..!
🥀 શુભ રાત્રી 🥀

જેને સન્માનમાં રસ છે તેને સમાજમાં રસ નથી અને
જેને સમાજમાં રસ છે તેને સન્માનમાં રસ નથી.
🥀 શુભ રાત્રી 🥀

FAQ :  Good Night Quotes in Gujarati

અહીં આપેલ સુચિચારને કંઈ રીતે કોપી કરી શકાય?

અહીં રજૂ કરે Good Night Suvichar ને સ્ક્રિન હોલ્ડ પ્રેસ કરી text સિલેક્ટ કરી કોપી કરી શકશો.

અહીં આપે ફોટો ને કંઈ રીતે ડાઉનલોડ કરી શકાય?

જે પણ ફોટો તમને પસંદ હોય તે ફોટો નીચે ડાઉનલોડ બટન ક્લિક કરી ને ડાઉનલોડ કરી શકશો.

અહીં આપેલ ગુજરાતી Good Night Suvichar શાયરી ના ટેક્સ્ટ અને ફોટો ને ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય?

અહીં આપેલ તમામ શાયરીઓ, ફોટોઓ તમે ગમે તેને મુકી શકો છો.

અહીં આપેલ ફોટા અને Text હું સોશિઅલ મીડિયા એપ્સ મા ઉપયોગ લઈ શકું?

હા. અહીં આપેલ તમામ માહિતી તમે ઉપયોગમાં લઇ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં Gujarati મા Good Night Quotes, Shayari અને Suvichar, વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest શાયરીઓ વિષે માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Post a Comment

New comments are not allowed.
© SaralBlog.com. All rights reserved. Developed by Jago Desain