![]() |
ગુજરાતી બેવફા દર્દભરી શાયરી |
આ પોસ્ટમાં એક સાચા પ્રેમીએ લખેલી 250+ Gujarati Bewafa Shayari અને Gujarati Sad Shayari તમારા માટે રજુ કરી છે જે આપડી સરળ ભાષા ગુજરાતીમાં છે.
Sad, Bewafa, Breakup Shayari Quotes in Gujarati
જેને વાંચીને તમારી આખો ભીની થઇ જશે. જે તમે તમારી પ્રિય વ્યક્તિને મોકલી તમારી વેદના વ્યક્ત કરી શકો છો. જો તમને અમારું કામ સારું લાગે તો બીજા મિત્રો ને સેર કરી નીચે કોમેન્ટ કરી અમારુ પ્રોત્સાહન વધારી શકો છો.
અહીં અમે નીચે ગુજરાતી Sad Shayari Text સાથે ફોટો પણ રજુ કર્યા
છે જે દેખી ડાઉનલોડ પણ કરી શકો છો.
Sad Love Shayari in Gujarati Status
હું આખી રાત જાગુ છું એવા વ્યક્તિ માટે,
જેને દિવસના અજવાળામાં પણ મારી યાદ નથી આવતી.
રડાવી જાય છે અમને બીજા નાં દર્દો,
બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...!!
અવે મને તને ખોયાનું દુઃખ નથી....
કેમ કે જે મળ્યું એ કોઈ શીખથી કમ નથી...
ના વરસાદ આવે છે ના વાવઝોડું
બસ કોઈ આવે છે,
તો એ છે તારી યાદોનું ટોળું.
ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
કોણ કહે છે કે મરવા માટે જરુર પડે
ઝહેરની...
તારી નફરત જ પૂરતી છે એના માટે તો..
દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે
જુદા પડતી વખતે જો તમે રડ્યા નથી
તો સમજજો કે સરખા જોડાયા નથી.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે..
ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!
રડાવતા એજ હોય છે
જેની સાથે સપના
હસવાના જોયાં હોય છે.
શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી…
મારા સપનાની રાની
તમે સપનું બન્યા
મારો સાથ છોડી
તમે બેવફા બન્યા
શું ભૂલ થઇ ગઈ
અમારા પ્રેમ માં
તમે બીજાના બન્યા...
ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ…
લાગણીના ક્યાં કડી
લેખિત કરારો હોય છે પણ હાં,
અધૂરી વાતનાં મતલબ હજારો હોય છે..!
”મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ,
કેવી રીતે જણાવુ મારો હાલ,
એમને કર્યો છે મને બેહાલ,
અને પૂછે છે કેવા છે તમારા હાલ.”
કહ્યું ના હતું મેઈન તેમને એમ કે આવજે આવજે …
તો તેમને મને કેમ કહ્યું કે મને ભૂલી જાજે???
મારે તો મળવું હતું તેમને આજે જ સાંજે …
પણ એમણે મને સવાલ કર્યો કે મળવું છે શા કાજે?
ને મારું હૃદય ટુટી ગયું વિના અવાજે,
ભૂલી ગયો હું મારે મળવું હતું શા કાજે …
ને હું પાછો ફર્યો … ને હવે મારા નયન માં આંસુઓ ના મેહ છે ગાજે …
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ હસીને દર્દ છુપાવે છે
કેવી કરામત છે કુદરત ની
જીવતો માનસ ડૂબે છે ને
લાશ તરીને બતાવે છે….
કેટલાક લોકો જીવનમાં
Short Time માટે આવે છે,
અને યાદો Long Time ની મૂકી જાય છે !!
દિલ કી ગલિયો મેં કભી કોઈ ગમ ના હો,
હમારી એ દોસ્તી કભી કમ ના હો,
દુઆ કરતે હૈ કી તુમ સદા ખુસ રહો,
ક્યાં પતા અગર હમ કલ હો ના હો.
પ્રેમની એને કદર ક્યાં રાખી છે?,
દિલની એને ખબર ક્યાં રાખી છે?.
મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં,
એને પૂછ્યું કબર ક્યાં રાખી છે?.
કેટલાક લોકો પણ કમાલ હોઇ છે,
આંખો મા રોશની અને ચેહરા ખુશ્ખુશાલ હોઇ છે,
પણ એવા લોકો ને જરા ધ્યાન થી જોજે,
એના ખિસ્સા માં પણ આંસુ થી ભિંજાયેલા રૂમાલ હોઈ છે.
લાગણી વગરનો પ્રેમ
શ્વાસ વગરના શરીર જેવો છે.
જાણે ભાર વસંત માં ફૂલો ખરી પડ્યા,
દુખ અમને એ નથી કે “તમે” અમને અલવિદા કહી દીધું,
પણ દુખ એ છે કે પછી “તમે” પણ રડી પડ્યા,
આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;
આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સળગવા નથી દેતા.
હંમે તો અપનો ને લુટા
ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..
વધતી જતી સમજણ જીવનને
મૌન તરફ લઇ જાય છે.
કોઈ જોતા જ ગમી જાય તો શું કરવું?
પરંતુ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું?
આમ તો બધી જ રમતમાં કાબેલ છું,
પણ કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું?
બદલ ગઈ રાહ હમ ખોયે નહિ
દર્દ દિલ મેં હૈ પર હમ રોયે નહિ
કોઈ નહિ હમારા જો પૂછે હમસે
જાગ રહે હો કિસી કે લિયે યા-
કિસી કે લિયે સોયે નહિ?
હવે તમને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી શકે એવું તમારું દિલ નથી.
તમે મને તરછોડ્યા કરો અને હું,
તમને ચાહ્યા કરું એ વાત હવે મને મંજુર નથી.
આખો રડી, દિલ રડ્યું,
હવે આંસુ સરવાનો કોઈ અર્થ નથી.
ભલે હું હાર્યોને તમે જીત્યા પણ,
મારી હાર જેવો દમ તમારી જીતમાં નથી.
તમને પામી શકું એવી કોઈ રેખા મારા હાથમાં નથી.
નશીબદાર હું નથી કેમ કે મારા નસીબમાં તમે નથી.
સબંધોની કદર પણ પૈસાની જેમ કરો,
કારણ કે બ્બ્નને ને ગુમાવવા સહેલા છે
અને કમાવવા મુશ્કેલ છે.
સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.
હવે ના કોઈ અરમાન જીંદગીમાં હશે
આ જિંદગીની દરેક પલ તમારી યાદમાં જશે
નિ:શબ્દ પ્રેમ પાંગરતા સમય નથી જતો
વરસોના કાટથી પ્રેમ કરમાઈ નથી જતો
Best Girl Sad Shayari Quotes and Status
પ્રેમના દીવડા હવે અહી સળગી રહ્યા છે,
કોણ જાણે એમાં કેટલા દીલડા બળી રહ્યા છે…..!
કોઈને એટલા યાદ ન કરો કે
ખુદ ને ભૂલી જાવ.
કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે.
નસીબ ના લેખ પત્થર થયા,
જહાજ ને કિનારા ના મળ્યા.
નીશ દિન સુખ દુખ સાથે રહ્યા ,
છતાં શું કામ વિખુટા પડ્યા?
“નજર થી નજર મળવામાં એક સેકંડ લાગે છે,
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે.
એક કલાકમાં કોઈનાથી પ્રેમ થઈ જાય છે,
તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?”
ક્યાં મળે છે કોઈ દુઃખને સમજવાવાળા
બસ બધું ઠીક થઇ જશે એ જ મળે છે
કહેવાવાળા.
લાગેલા ઘાવ ના ઝખમો તો ભરાઇ ગયા
પણ એની નીશાની છોડી ગયા…
તુ તો છોડી ને જતી રહી મને
પણ તારી યાદો મોત સુઘી દોરી ગઈ મને….
મૌનમાં પણ ઘણી વાત થઇ શકે છેં.
દરેક પગલે નવી શરૂઆત થઇ શકે .
ભૌગોલિક અંતર ક્યાં નડે સંબંધો ને
બસ આંખ મિચો ને મુલાકાત થઇ શકે
કોઈને પ્રેમ કરો તો તળપાવશો નહિ,
પ્રેમ માં તળપો તો રડશો નહિ.
અને જો રડો તો કોઈને કહેશો નહિ,
પણ જો કહો તો આટલું જરૂર કહેજો…કે પ્રેમ કદી કરશો નહિ.
સાચવીને જેને તમે બવ રાખો છો
અંતે એને જ ખોઈ નાખો છો...
તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું?
નસીબ વાળાઓ ના આ બજાર માં, ખુદ ની કિંમત બે પૈસા ની ગણાઈ..
દુખ વેચતા હતા જ્યાં, ત્યાં ઉભા રહ્યા;
તો મોલ ભાવ ના આ સૌદા કેટલા સસ્તા લાગ્યા….
કલમ હાથ માં લીધી ત્યાં આવ્યું આંસુ આવ્યું એક આંખ આગળ
આંસુ ની ઝાંખપ માં લખીએ કેમ કરીને અમે કાગળ..
જિંદગીએ એક વાત તો શીખવી લીધી કે
આપણે ક્યારેય કોઈ માટે હંમેશા
નથી હોતાં
એમની યાદ માં સપના જોતા જોતા આ હ્રદય થાકી ગયું
છે
મારા દરેક સપના પથ્થર ની જેમ સખત બની ગયા છે
કાચ જેવા હોત તો તૂટવાનું નું દુખ ના હોત
પરંતુ એતો પથ્થર જેવા બની ને પણ તુટવા લાગ્યા છે.
પ્રેમની રસમો ને નિભાવવી આસન નથી,
કોઈ ની કસમો પર ચાલવું આસન નથી,
શોધી દીધું અમે પ્રેમ કરવાનું,
કારણકે પોતાના પ્યારને બીજા ની સાથે જોવાનું આસન નથી…
ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા
પ્રેમમાં ખવાતી કસમો સાચી જ હોય છે પણ
પરિસ્થિતિઓ એને ખોટી
પડી દે છે..!
જખમ જિંદગીના કહેવા નથી હું તો
મજાની વાત લઈને આવ્યો છું.
પૂનમ નો ચાંદ જોયો હશે તમે પણ હું તો અમાસની
રાત જોઇને આવ્યોં છું.
કબરમાં પડેલા સબને પૂછજો જરા વારંવાર
મુલાકાત લઈને આવ્યો છું.
મારવાનું તો નિશ્ચિત છે પણ હૂતો મરણ ની
જાત લઈને આવ્યો છે.
હાસ્ય મળ્યું પણ હસી ના શક્યો ,
ગમ મળ્યું પણ રડી ના શક્યો ,
મારી કિસ્મત જ એવી કે ,
જેને મેં પ્રેમ કર્યો તેને પામી ના શક્યો
અમે તો ફક્ત મિત્રતા માંગી હતી, એમા પણ આના-કાની કરો છો!
તમે તો નફરત પણ એવી રીતે કરો છો, કે જાણે મહેરબાની કરો છો!
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું ‘
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ,
આ મારી શાયરી એ સંજીવની છે
ઘાયલ શાયર છુ પાળિયાને ય બેઠા કરી શકું છું.
જીવન માં જે માંગ્યું તે મળ્યું નહિ
ને વગર માંગેલું સામે ચાલી ને આવ્યું.
માંગ્યું હતું સુખ જે દુખ બનીને આવ્યું…
કોણ કહે છે કે ઈશ્વર ના ઘરે અંધેર છે..
માંગ્યું હતું જીવન જે સરિફ મોત બનીને આવ્યું..
દિલ દિયા પ્યાર કી હદ થી,
મોહબ્બત કી ઐતબાર કી હદ થી,
મર કર ભી ખુલી રહી આંખે,
એ સનમ વો તેરે ઈન્તેજાર કી હદ થી.
ના થાય કદર ત્યાં જવું નહી
હાથે કરીને મમાન ખુદનું ખોવું નહી.
મારું નામ એના હોઠો પર છેલી શ્વાસ સુધી રહી
ગયું ..
પામી ના સકી મને ને સપનું અધૂરું રહી ગયું …
માર્યા પછી પણ એ મારી આસ પાસ રહે છે સરિફ ..
મારી દુનિયા તો વિરાણ થઇ પણ તેની યાદો નું અજવાળું અહી રહી ગયું..
તને ભૂલવા ની કોશિશ હું કરતો રહું છુ…
તારી યાદ માં પલ પલ મરતો રહું છું …
દિલ નો હાલ કહું જયને કોને સરિફ ..
પ્રાણ વગર ની ઝીંદગી હું જીવતો રહું છું .
બેવફા દર્દભરી શાયરી ગુજરાતી
વફાની વાણી આપો તો વફાદાર બનવા તૈયાર છુ ,
બેવફાનુ દિલ કાપો તો કરવત આપવા તૈયાર છુ ,
એટલો ઘવાયો છુ એના પ્રેમમા કે,
ખુદા જો મોત આપે તો રીશ્વત આપવા પણ તૈયાર છુ.
અંતે બધું બરાબર થઇ જશે
બસ થોડો સમય લાગશે
યાદ ની યાદ બહુ આવે છે
આપની યાદ બહુ આવે છે
સમય ચુક્યો હું એ સમય ખરી યાદ અપાવે છે
કૈક ભૂલ્યો એ આજે જરૂર સતાવે છે
યાદ ની યાદ બહુ આવે છે
ભૂતકાળ આજે પણ વર્તમાન દેખાય છે
કાલ હજી આજ દેખાય છે.
સબંધો નાં હસ્તાક્ષર કોઈ ઉકેલી શકતું નથી
એમાં જોડણી ની ભૂલો કોઈ શોધી શકતું નથી
સરળ હોય છે વાક્યરચના પણ એમાં પૂર્ણવિરામ કોઈ મૂકી શકતું નથી…
મન ને મનાવવુ એટલુ “સહેલુ નથી”
ગમતી વ્યક્તિ ને ભુલવુ સહેલુ નથી
પ્રેમ માં મરનાર તો લાખો છે દુનિયામા
પણ પ્રેમ મા થાયેલી હાર સ્વીકારી ને જીવવુ એટલુ સહેલુ નથી…
જતું રહે ને ત્યારે જ કિમત થાય
પછી એ વ્યક્તિ ની હોય કે સંબંધ ની..!
એમની આંખો માં ઈશારા ઘણા હતા
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા
અમારે તો એમની આંખો નાં દરિયા માં જ ડૂબવું હતું
બાકી જો ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા
તમે ગયા પણ તમારી યાદ મૂકતા ગયા,
નહોતી કોઈ છતાં ફરિયાદ મૂકતા ગયા,
રેહવું હતું બંધન માં અમને,પણ તમે આઝાદ મૂકતા ગયા,
તમે તો બચી ગયા પણ અમને બરબાદ મૂકતા ગયા.
તેઓને ભૂલવા થોડું થોડું પીવાય જાય છે.
શમશાન ના માર્ગે જતા થોડું જીવાય જાય છે.
કોશિશ તો ઘણી કરી અમે તેમને ભૂલવાની.
પણ દિલ માં તેની તસ્વીર જોવાય જાય છે.
દરેક વાત ઉદાહરણથી
ના સમજાય,
સુખ હોય કે દુઃખ પોતાના
અનુભવે જ સમજાય..!!
અંતર ની વાત બહુ તકલીફ આપે છે,
સરી ગયેલી સાંજ બહુ તકલીફ આપે છે,
રહી તો સકાય છે કોઈ ના વગર,
પણ રહી ગયેલી કોઈ ની યાદ,
બહુ જ તકલીફ આપે છે.
કોઈ કહે છે તો, કોઈ છુપાવે છે.
કોઈ તડપે છે તો, કોઈ તડપાવે છે.
પ્રેમ તો બધા કરે છે પણ,
કોઈ આજ્માવે છે તો, કોઈ નિભાવે છે.
મોકલું છુ મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો અમૂલ્ય છે યાદ રાખજો,
તડકા માં છાયડો ના લાવી શકું,
પણ ખુલા પગે તમારી સાથે ,
ચાલીશ એ યાદ રાખજો…
હું તારો છું કે તારી છું કહેવા વાળા
સાચું કવ તો કોઈના હોતાં નથી..!!
દૂર રહીશું તો પણ દિલ માં રહીશું,
સમય ના સથવારે ફરી મળતા રહીશું,
આમ તો હું ચંદ્ર નથી, છતાય કરશો યાદ,
તો અમાસ માં પણ મળતા રહીશું.
ડૂબતો સુરજ ફરી ઉગશે,
કાળી રાત પછી નવી સવાર ફરી થશે,
જીવનમાં દુઃખોના વાદળા છવાયા હોય તો શું?
સુખ નો વરસાદ ફરી થશે….
દુઃખ એ વાત નુ નથી કે એમણે ‘ના’ પાડી ,
વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના’ પાડી.
કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ 🙁 તૂટી જાઓ.
તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ.
જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.
તારા અને મારા મા કેટલી સમાનતા છે,
તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું.
તમારા મનની વાત જેને સમજાવવી પડે,
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી ☹️ નહી.
જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી,
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી
હમે એસે કિસીકો તડપાના નહિ આતા,
સુનના તો ચાહતેં હૈં હમ ઉનકી આવાજ કો,
પર હમે કોઈ બાત કરને કા બહાના નહિ આતા.
Two Line Sad Shayari Quotes Status in Gujarati
તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.
ના તારું કઈ ચાલ્યું ના મારુ, ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા, અને ભૂલી પણ ના શક્યા.
સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની,
બાકી સાથે જીવશું સાથે મરશું એતો માત્ર કેહવાના શબ્દો છે.
ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા,
જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા
હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી,
પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી...
ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે,
એક સાચું બોલી નથી શકતો
અને બીજો સાચું સમજી નથી શકતો.
ચહેરો તો મળી જશે તને મારાથી સુંદર👱♂️..
પણ જ્યારે દિલ 💞 ની વાત આવશે ને.. ત્યારે..
હારી જશો😓 આતો મારી વાતો છે.
સાચો પ્રેમ 💔 ક્યારે ખતમ નથી થતો 😢
બસ માત્ર સમયની સાથે ખામોશ 😑 થઈ જાય છે.
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની 😏,
નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ 😢 કરવાની.
બાળપણ ના મારા રમકડાં ✈️⚽️🏏 એ
આજે મને કટાક્ષ માં કહ્યું,
કેવું લાગે છે લોકો તમારી સાથે 😢 રમી જાય…
ક્યાંક ખૂણામાં ખાલીપો 🤔 હોય તો જવાય,
બાકી ભીડ હોય એના દિલમાં ધક્કા 😞 ખાવા ન જવાય.
ઉભો રહી ગયો હું, માથામાં એના જોઈને સિંદુર 😔.
એને પણ એની ગાડીનો 🚗 કાચ ઉપર કરી દીધો.
લગ્ન તો એનાય 👩 થવાના અને 👦 મારાય થવાના,
પણ અમારા 👩❤️👨 થયા હોત તો વાત હોત.
આ દુનિયા 🌍 પણ ગજબ છે,
દર્દ આંખોથી નીકળે તો 'કાયર' કહે છે.
અને દર્દ 💔 વાતોમાં નીકળે તો દુનિયા 'શાયર' કહે છે.
💞❛પ્રેમ હતો, એટલે તારા થી કર્યો,
ફરેબ હોત તો ઘણા સાથે કર્યો હોત...!❜💞
You may want to read this post :
🤫રહી રહી ને ❤️દિલ ને દર્દ સતાવે તો શું કરૂ? 🌺
હરદમ જો તેની યાદ 😢રડાવે તો શું કરૂ?
ખબર મળ્યા
હતા કે થશે 👫મુલાકાત સ્વપ્ના માં
પણ 🌌રાતભર જો 😵ઊંઘ ના આવે તો શું કરૂ?🌺
એક ☝️ વાત હંમેશા યાદ રાખજે
દુનિયામાં 🌍 તને મારા જેવા
ઘણા મળશે પણ તેમાં તને “હું” 😓 નહીં મળું.
જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે લોકો 🤔
વાત કરવાનું બહાનું શોધે છે, પણ જ્યારે
સંબંધ જુનો થાય છે ત્યારે લોકો દૂર 🏃♀️ 🏃 જવાનું બહાનું શોધે છે.
તારા પછી અમારું કોણ બનશે 😭,
અમે તો બધું જ છોડી 💔 દીધું તને પામવાની જીદમાં…
તુટેલુ દિલ 💔 પણ ધડકે છે જીવનભર
પછી ભલેને ધડકતું હોય કોઇની 💓
યાદમાં કે ધડકતુ હોય કોઇની 💓 ફરિયાદમાં.
અહીંયા તો લોકો પોતાની ભૂલ 😑 પણ નથી માનતા,
તો કોઈ બીજાને 🤡 પોતાનુ શું માનવાના…
હે 🤲 ભગવાન એને પણ ખુશ રાખજે
જે મને ખુશ નથી જોઈ શકતા 🤗
પ્રેમ ❤️ તો દૂરની વાત છે
કોઈ નો સથવારો પણ નથી જોતો 🚶
પણ એની કોઈ બસ નથી
મને લોકો કહે છે ..કે મારી શું દશા છે…
હું કહું છું ..કે પ્રેમ માં પડવાની આ સજા છે…
વિખરાયેલા વાળ …આંખો હસે છે કે રડે છે …
કસૂર બે -વફાઇ નો નથી ..મોહબ્બત ની આ મઝા છે…
Gujarati Sad Shayari Free Images Download
આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું …
જીવન-જીવન …મૃત્યુ-મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું …
મને નથી ખબર કે મોહબ્બત ની જળ ધારા ક્યાં જાય છે …
મારી ખુશી તને અર્પણ ..તારા ગમ પીવા માંગુ છું
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
પ્યાસાને મનમોહિત કરી ને બેવફા એ દગો કીધો છે.
અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં.
કેમ કરી સહુ વિયોગની વેદના,
જાગી ઉઠે છે જન્મની ઝંખના,
ઝુકાવીને પાંપણો ઉભો છું હું,
કોણ જાણે ઈન્તજારનો અંત ક્યાં?
તું દિલ 💔 તોડે અને હું માફ કરી દઉં 🤭,
હવે આ દર વખતે નથી થતું મારાથી 🙏.
તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર,
હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો. ❤️Miss You Diku❤️
દિકુ તું મહેસૂસ તો કરીજો મારા પ્રેમ ને,
કસમથી આંખમાંથી આંસુ ના આવે તો કહેજે.🥺
ઓય દીકુ, જયારે-જયારે તું મારાથી નારાજ થાય છે,
ત્યારે-ત્યારે મારા ઘરે ‘આજે કેમ નથી જમવું‘ એની લેપ થાય છે.😟
દુઃખ એજ આપે જેને પોતાના હોવાનો હક આપીએ,
પારકા તો ભટકાઈ ને પણ માફી માંગી લે છે.😔
ગજબ નજારો છે સાહેબ
આ દુનીયાનો બધુ 'ભેગું' કરે છે
ફકત 'ખાલી' હાથ જવા 😥 માટે..!!!
મને એજ વાત કુદરતની 🤲 બહુ ગમે છે,
ઇ મારી નથી છતાં પણ મને 🤭 બહુ ગમે છે.
આ હૈયુ 💕 રોજ શણગાર સર્જે છે નવોઢાની જેમ,
અને દર્દો ચાલ્યા આવે છે જાનૈયાની જેમ.
FAQ : Sad Shayari Quotes in Gujarati
અહીં આપેલ શાયરીને કંઈ રીતે કોપી કરી શકાય?
અહીં રજૂ કરે ગુજરાતી સેડ શાયરીઓ ને સ્ક્રિન હોલ્ડ પ્રેસ કરી text સિલેક્ટ કરી કોપી કરી શકશો.
અહીં આપે ફોટો ને કંઈ રીતે ડાઉનલોડ કરી શકાય?
જે પણ ફોટો તમને પસંદ હોય તે ફોટો નીચે ડાઉનલોડ બટન ક્લિક કરી ને ડાઉનલોડ કરી શકશો.
અહીં આપેલ ગુજરાતી બેવફા શાયરી ના ટેક્સ્ટ અને ફોટો ને ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય?
અહીં આપેલ તમામ શાયરીઓ, ફોટોઓ તમે ગમે તેને મુકી શકો છો.
અહીં આપેલ ફોટા અને Text હું સોશિઅલ મીડિયા એપ્સ મા ઉપયોગ લઈ શકું?
હા. અહીં આપેલ તમામ માહિતી તમે ઉપયોગમાં લઇ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં
Gujarati Sad Shayari, બેવફા શાયરી, દર્દભરી ગુજરાતી શાયરી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે
ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા
છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest
શાયરીઓ વિષે માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા
મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
You may want to read this Post :